શું ખરેખર ગોંડલના યુવાનનો વિડિયો છે જેને ગૂગલમાં નોકરી મળી….? જાણો શું છે સત્ય…

Umakant Mankad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ધનંજય રમેશભાઈ નાકરાણી (ગોંડલ) ગુગલમાં એક કરોડ રૂપીયાના પગારથી પસંદ થયા, salute to his confidence” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 226 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 80 લોકો […]

Continue Reading