શું ખરેખર 1963માં ‘ધ ઓમિક્રોન વેરિએન્ટ’ નામની ફિલ્મ આવી હતી..? જાણો શું છે સત્ય..
કોરોના વાયરસના નવા ઓમાઈક્રોન વેરિઅન્ટને લઈને વિશ્વભરમાં સંકટ ઘેરું થઈ રહ્યું છે. તેના વિશે વિવિધ દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હવે એક ફિલ્મનું પોસ્ટર પણ શેર કરવામાં આવી રહ્યું છે. આ પોસ્ટર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધ ઓમિક્રોન વેરિએન્ટ નામની આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હોવાનું કહેવાય છે.” […]
Continue Reading