સાત વર્ષ જૂના વિડિયોને હાલના પંજાબના નશાના વિડિયો તરીકે ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2015થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર વર્ષ 2022માં પંજાબમાં બની છે. જેથી કહી શકાય કે આ વિડિયોને ખોટી રીતે આમ આદમી પાર્ટી સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે દિલ્હીની આમ આદમી પાર્ટીનું જોર વધતુ જણાતા સોશિયલ મિડિયામાં પણ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે […]

Continue Reading

શું ખરેખર મોરબીમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી આપ પાર્ટી સાથે જોડાયેલા છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમય થી સૌરાષ્ટ્રના દરિયાના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં પોલીસે જૂદા-જૂદા આરોપીની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે. આ વચ્ચે સપ્તાહની શરૂઆતમાં મોરબીના ઝીંઝુડા ગામેથી 120 કિલ્લો ડ્રગ્સ પકડાયુ હતુ. આ ન્યુઝની એક પ્લેટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોરબી ઝીઝુંડા ગામમાં ડ્રગ્સ સાથે […]

Continue Reading