શું ખરેખર હિમાચલ પ્રદેશ ખાતે થયેલા ટ્રાફિકનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાહનોના ટ્રાફિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાચલ પ્રદેશ ખાતે કુદરતી આફતને કારણે પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયેલા ટ્રાફિક જામનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વાહનોના ટ્રાફિક […]

Continue Reading

CAA ના વિરોધમાં દિલ્હીમાં સર્જાયેલા ટ્રાફિકનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કારણે દિલ્હી ખાતે 80 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતુ તેનો છે. […]

Continue Reading

પેરિસમાં થયેલા ટ્રાફિક જામનો વિડિયો લંડનના નામે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જૂદા-જૂદા હાઈ-વે પર મોટી સંખ્યમાં ટ્રાફિક જામ દેખાય રહ્યો છે. આ વિડિયોને શેર કરતા જણાવવામાં આવી રહ્યુ છે કે, લોકડાઉન પહેલાનો લંડનનો આ વિડિયો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો લંડનનો નહિં પરંતુ પેરિસનો છે. જ્યાં મિડિયા […]

Continue Reading