જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સમયે ઉભા ન થયેલા ગૌતમ અદાણીના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાજુમાં બેઠેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉભા થયા ન હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીની પત્નીને ઝુકીને પ્રણામ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

લોકસભા ચૂંટણીના પહેલા ચરણનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તમામ પાર્ટીઓ અન્ય પાર્ટીઓને ટાર્ગેટ કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાની સામે ઝુકીને પ્રણામ કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને ઝુકીને પ્રણામ કરી રહ્યા […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમસ્કાર કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મહિલાને પ્રણામ કરી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીની પત્નીને નમન કરી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે […]

Continue Reading