જાણો ગુજરાત પોલીસની ચેતવણીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત પોલીસની ચેતવણીના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલી ચેતવણીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાત પોલીસની ચેતવણીના જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં ગુમ થયેલી 41 હજાર મહિલાઓની વાયરલ માહિતીનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અંગેની નો એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ […]

Continue Reading

સુરતના તડકેશ્વર વિસ્તારમાં બાળક ચોરી કરતી ગેંગ આવી હોવાના નામે ફેલાઈ રહી છે અફવા…. જાણો શું છે સત્ય….

આ કોઈ ગેંગના સભ્ય ન હતા. પરંતુ દોરડા વેંચવા માટે આવ્યા હતા. ગુજરાતમાં ઠેર-ઠેરથી બાળકો ઉઠવતી ગેંગ સક્રિય હોવાની અફવાઓ ઉઠી રહી છે. આ જ અફવાને પગલે 2 મહિલાને અમદાવાદમાં લોકોએ મારમારી હતી. ત્યારે હાલમાં એક સુરત શહેરના નામે વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “સુરતના તડકેશ્વર વિસ્તારમાંથી બાળકોને ઉઠાવતી ગેંગના […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા પંચરની દુકાન પર મારપીટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ કાર રોડ પાસે આવી ઉભી રહે છે અને બાદમાં રોડ પાસે આવેલી પંચરની દુકાન પર રહેલા વ્યક્તિને ડંડાથી માર મારે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ દ્વારા મારમારવામાં આવેલી આ ઘટના ગુજરાતની છે. ગુજરાત પોલીસ દ્વારા આ પ્રકારે […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..?જાણો શું છે સત્ય..

160 uttar vidhan sabha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અત્યંત મહત્વની સૂચના હાયવે ઉપર પ્રવાસ કરતી વખતે આપણી પાછળ વાળી ગાડી માથી વ્યક્તી આપણી ગાડીનો નંબર મોબાઈલ ઉપર સર્ચ કરીને આપણું નામ જાણી લે છે. પછી આપણા નામ નો સાદ કરીને આપણી ગાડી ઉભી રાખવા […]

Continue Reading