જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ગરમીને લઈ કોઈ ચેતવણી આપવામાં આવી નથી…  જાણો શું છે સત્ય….

ઈન્ડિયન ઓઈલ દ્વારા એ બાબતની પુષ્ટી કરવામાં આવી છે કે, તેમના દ્વારા આ પ્રકારની કોઈ જ ચેતવણી વાહનચાલકોને આપવામાં આવી નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગરમી વધાવાને કારણે ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે વાહનમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાથી વિસ્ફોટ થઈ શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading