શું ખરેખર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઈટલીમાં પ્રોપર્ટી છે…? જાણો શું છે સત્ય….
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ વિદેશની ધરતી ઈટલી પર જૂદી-જૂદી બિલ્ડિંગ બતાવી રહ્યો છે અને આ તમામ બિલ્ડિંગ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની હોવાનું જણાવી રહ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 નવેમ્બર 2024ના એક […]
Continue Reading