શું ખરેખર અર્નોલ્ડ શ્વાર્જનેગરને હોટલમાં જગ્યા ન મળતા તેમને તેમની મુર્તિ નીચે સુઈ જવુ પડ્યુ હતુ…? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી નીચે તેઓ બેડ પાથરીને સુતેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી જે હોટલમાં મુકવામાં આવી હતી, તે જ હોટલમાં તેમને રૂમ ન મળતા તેમની મુર્તી નીચે જ સુઈ જવુ પડ્યુ હતુ. ફેક્ટ ક્રેસન્ડોની […]
Continue Reading