શું ખરેખર અમદાવાદમાં કોરોનાની ચોથી લહેર આવી છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી જૂની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના એક પણ કેસ એક્ટિવ નથી. ગુજરાતમાં 281 કેસ એક્ટિવ હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, અમદાવાદમાં કોરોની ચોથી લહેર આવી છે અને હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ […]

Continue Reading

શું ખરેખર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભજન મંડળીને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

હાલમાં થોડા સમય પહેલા ગુજરાતના તમામ તલાટીઓને ગામની ભજન મંડળીની યાદી તૈયાર કરવા ફરમાન જાહેર કરવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિ વચ્ચે ઝી 24 ક્લાક ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના દરેક ગામની ભજન મંડળીને દર મહિને 5000 રૂપિયા આપવાની સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા હાઈ-વે પર સર્જાયેલા અકસ્તમાતનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Prakash Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ થી બરોડા એક્સપ્રેસ હાઇવે પર હાલમાં જોરદાર ૩થી ૪ બસ/ટેન્કર/ગાડી ઓ ભંયકર એક્સીડન્ટ થતાં ૧૫ થી ૨૦ વ્યક્તિઓના કરુણ મોત થવા અને ધણા બધા નાના-મોટા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા હોવાનું જાણવા મળે છે..!! ઘટના અંગે તમામ સત્ય હકીકત અધિકૃત […]

Continue Reading