શું ખરેખર અંબાજી મંદિરમાં મહિલા દ્વારા રૂં.1.25 કરોડનું દાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…
GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઈરલ : ગુજરાતમાં મંદી નથી તેનું આ જાગતું ઉદાહરણ, અંબાજી માતાના મંદિરમાં એક બેને દાન પેટીમાં સવા કરોડ રૂપિયા દાન કર્યાની ચર્ચા” શીર્ષક હેઠળ શેર કરવમાં આવેલી આ પોસ્ટ પર 182 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 58 લોકો […]
Continue Reading