શું ખરેખર પહેલી જાન્યુઆરીથી UPI ટ્રાન્જેકશન પર ચાર્જ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં તેમજ જૂદા-જૂદા મિડિયા સંસ્થાનો દ્વારા એક મેસેજ અને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પહેલી જાન્યુઆરી 2021થી તમામ UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસૂલવામાં આવશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, NPCI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ મેસેજ તદ્દન ખોટો છે. 1 […]

Continue Reading

શું ખરેખર ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે જ આંતકી હુમલાનો પત્ર વાયરલ કર્યો હતો…? જાણો શું છે સત્ય….

Afzal Lakhani નામના ફેસબુક યુઝર દ્વારા Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક પેજ પર તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આતંકી હુમલાની ભીતિનો પત્ર ભાજ૫ના ભરત બારોટ અને ભૂષણ ભટ્ટે ફરતો કર્યો બોલો હવે આ લોકો પોતેજ કરે અને પોતેજ છુપાવે..આતંકી ખુદ ભાજપ જ નીકળી બોલો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading

શું ખરેખર ગણેશ વિસર્જન બાદનો અમદાવાદ રિવરફ્રન્ટનો આ નજારો છે….? જાણો શું છે સત્ય…

Gaurav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “So this was expected from so called believers and followers. What kind of #faith is this ??? It’s @Sabarmati riverfront of Ahmedabad…People were not allowed to pollute the river so they left Ganpati Idol on footpath” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી […]

Continue Reading