શું ખરેખર આ વીડિયોમાં દેખાતો યુવક વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા છે…? જાણો શું છે સત્ય…
Mahipalsinh Gohil નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાઘેલા યુવરાજસિંહ અનુપ સિંહ ગામ વાસરડા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં દેખાતો યુવક બનાસકાંઠાના વાવ તાલુકાના વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા […]
Continue Reading