શુંખરેખર યદુરપ્પાને અટલજીએ ભાજપા માંથી કાઢી મુક્યા હતા…? જાણો શું છે સત્ય…….
ભેંસાણ નો રોચલ પાટીદાર નામના ફેસબુક યુઝર દ્વારા Hardik Patel Fans Clubનામના ફેસબુક પેજ પર તારીખ 27 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરી હતી. ‘अटलजीनेभ्रष्टयेदुरप्पाकोCMपदऔरBJPसेनिकालाथा,मोदीनेपुनःBJPमेलियाभ्रस्टतरीक़ेसेपुनःCM बनायासच्ची_श्रद्धाजंलिअटलजीको’લખાણ સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 212 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]
Continue Reading