શું ખરેખર વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમના સ્વાગતનો છે આ વીડિયો…? જાણો સત્ય…
Gujju Gyan નામના ફેસબુક પેજ દ્વારા 25 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક વીડિયોના શીર્ષકમાં એવું લખેલું છે કે, જુવો પાકિસ્તાન ને હરાવ્યા પછી ભારતીય ટીમ નું સ્વાગત ??? જોવા નું ચૂકતા નહી ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 206 લોકોએ લાઈક કરી હતી. 2 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ […]
Continue Reading