શું ખરેખર સાબરકાંઠા પોલીસે બાળકોને ઉપાડી જનાર મહિલા ગેંગને ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….
Sathvara Kishor Songara નામના ફેસબુક યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, છોકરા ઉપાડી જનાર ગેંગને સાબરકાંઠાના વડાલીથી તથા ખેડબ્રહ્મા નજીકના શ્યામનગર સ્ટેન્ડ પરથી પોલીસે ૯ લેડીઝ ને ઝડપી પાડેલ. તા-૨૮/૯/૧૯.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં જે મહિલાઓ […]
Continue Reading