જાણો મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો ખોલાવામાં આવશે હોવાના નામે વાયરલ થઈ રહેલા સામાચારપત્રના ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે એવા સમાચારપત્રના કટિંગનો […]

Continue Reading

સસરા સાથે લગ્ન કર્યા હોવાની માહિતી આપતી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ મહિલા દ્વારા હલાલા કરીને તેના જ સસરા સાથે તેના લગ્ન કરવામાં આવ્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

પાકિસ્તાનમાં ગટરમાં પડેલી મહિલાનો વીડિયો દિલ્હીના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Mukesh Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સલમા અને ઝકીરા ઘૂંઘરૂં શેઠ ના લંડન ની ગલિયો માં ગલોટિયા મારતી નજરે પડે છે આ કેજુ લાફા નો જ ગરાગ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading