શું ખરેખર દિલ્હીમાં ભાજપ દ્વારા વોટ માટે 700 રૂપિયા આપવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…
Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દિલ્લી માં ભાજપ નો ખુલ્લો પ્રચાર..700 રૂપિયા લ્યો અને ભાજપ ને મત આપો. લોકતંત્રની ખૂલ્લેઆમ હત્યા. 👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં ભાજપ […]
Continue Reading