શું ખરેખર આ વીડિયો CAA ના સમર્થનમાં RSS દ્વારા નીકાળવામાં આવેલી રેલીનો છે…? જાણો શું છે સત્ય…
Swami Apaar Anand નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RSS Forever.. In Support of CAA.. આને કહેવાય રેલી👆.. RSS હૈદરાબાદ…. આજની રેલી… હર હર મહાદેવ… #40_ML_NEAT. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]
Continue Reading