શું ખરેખર આ વીડિયો CAA અને NRC ના સમર્થનમાં રામલીલા મેદાન ખાતે એકઠી થયેલી ભીડનો છે…? જાણો શું છે સત્ય…
Anant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये देख लो CAA ओर NRC के समर्थन में हिन्दू शेरों की रेली नही रेला है रामलीला मैदान में. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો […]
Continue Reading