માજી ધારાસભ્યોના પેન્સન વધારાની માંગણી વજુભાઈ દ્વારા હાલમાં કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો અહેવાલ હાલમાં નહીં પરંતુ વર્ષ 2021માં પ્રસારિત કરવામાં આવ્યો હતો હાલમાં વજુભાઈ વાળા દ્વારા આ પ્રકારે કોઈ માંગ કરવામાં આવી નથી. એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્રીય મંત્રી સાથેની ટુંકી મુલાકાતમાં માજી રાજ્યપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી કન્નડ ભાષાનું ન્યુઝ પેપર વાંચી રહ્યા છે…? જાણો શું છે સત્ય…

Dhaval Patni નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રૂપાણી સાહેબ ના અંગ્રેજી છાપા બાદ નવું સાહસ રાહુલ ગાંધી કન્નડ છાપું વાંચે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 44 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા […]

Continue Reading