શું ખરેખર આ ફોટો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1954 માં લીધેલી અમેરિકાની મુલાકાતનો છે…? જાણો શું છે સત્ય….
Anwar Ahmed Malik નામના ફેસબુક યુઝર દ્વારા 23 સપ્ટેમ્બર,2019 ના રોજ અપના અડ્ડા નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ 1954 માં નહેરુ જી યુ.એસ. માં વગર કોઇ પીઆર ટીમ , કોઈ બ્રાંડિંગ, કોઈ હાઇપેડ અભિયાન. મુખ્ય તફાવત – અમેરિકનો ભારતીય પીએમ નહેરુ માટે ઉત્સાહિત […]
Continue Reading