શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે…? જાણો શું છે સત્ય….
જીગો અમદાવાદી નામના ફેસબુક પેજ દ્વારા 27 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાલો મોદુ કેમ ઘડી ઘડી અમેરિકા જાય સે ઇ હવે ખબર પડી, આવો ડફોળ પ્રેસિડન્ટ અને ફેકુ એનો દોસ્ત.. ઈજ્જત કાઢી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાના […]
Continue Reading