શું ખરેખર અમુલના દૂધમાં પ્લાસ્ટીક નાખવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Shailesh Lunagariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ પીતા પેલા સાત વાર વિચારજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 674 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 5700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading