શું ખરેખર રસ્તા પરથી કોરોના દર્દીને ઉઠાવ્યા હોવાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Bhakti Rathod Jethva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Live case corona ત્રીજા સ્ટેજની શરૂઆત રોડ રસ્તે થી કોરોના અસર ગ્રસ્ત મળવાનું ચાલુ ઘરે રહો અને સાચવો આપનાં પરીવાર અને આપને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ […]

Continue Reading

શું ખરેખર સુરત જેવી આગની ઘટના અમદાવાદમાં બની હતી..?જાણો શું છે સત્ય…..

Trishul News Media દ્વારા તારીખ 21 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફરી થઈ તક્ષશીલા વાળી, જાણો કયા?” આ પોસ્ટ પર 379 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, તેમજ 33 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરતમાં જે […]

Continue Reading