હરિયાણાના ટ્રેન અકસ્માતના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયા પર ટ્રેન અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ટ્રેન રેલવે ટ્રેક પર ફસાયેલી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન અકસ્માતનો આ વીડિયો હાલમાં પટના થી મુંબઈ જતી ટ્રેનનો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા […]

Continue Reading

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ સ્ટેશન માસ્ટર શરીફ અહેમદ ગાયબ થઈ ગયા…? જાણો શું છે સત્ય….

બાલાસોર ટ્રેન દુર્ઘટના સમયે જે સ્ટેશન માસ્ટર ફરજ પર હતા તેનું નામ શરીફ અહેમદ નથી. બહાનાગા બજાર સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર એસબી મોહંતી અકસ્માત સમયે ફરજ પર હતા. ઓડિશાના બાલાસુર જિલ્લામાં બાફનાગા બજાર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત અને 1,000 થી વધુ લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ હતી. મુખ્ય તપાસ એજન્સી CBI […]

Continue Reading

વર્ષ 2009ના ટ્રેન અકસ્માતના ફોટોને હાલના ટ્રેન અકસ્માતના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલમાં થયેલા ટ્રેન અકસ્માતનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2009માં થયેલા ટ્રેન અકસ્માતનો છે. ઓડિશામાં ગત શુક્રવારે ત્રણ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માતના કારણે 288 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર દશેરાના દિવસે રાવણ ફૂટતા 56 લોકોના મોત થયા હતા….? જાણો શું છે સત્ય….

કોરોના બાદ દશેરાનો તહેવાર આ વર્ષે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયો હતો. લોકો દ્વારા રાવણ દહન કરી અને આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાલમાં એક અહેવાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં દશેરાના દિવસે રાવણની અંદર ભરેલા ફટાકડા ફૂટતા 56 લોકોના મોત થયા હતા.” ફેક્ટ […]

Continue Reading