શું નીતિન ગડકરીના ઇનકાર છતાં ટુ-વ્હીલર વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટુ-વ્હીલર પર કોઈ ટોલ નથી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ટુ-વ્હીલર ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવતા જોવા મળે છે. આ વીડિયો નીતિન ગડકરીના નિવેદન પર શંકા વ્યક્ત કરી રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

જાણો હવે ટુ વ્હિલર ચાલકોએ પણ ટોલ ભરવો પડશેના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાઈવે પરના ટોલ ટેક્સને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર 15 જુલાઈ, 2025થી ટુ વ્હિલર ચાલકોએ પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-મહેસાણા હાઈ-વે પર તમામ વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ વસૂલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરની જાહેરાતનું એક પેપર કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જે જાહેરાત રોડસ અને બિલ્ડિંગ દ્વારા આપવામાં આવી હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ – મહેસાણા હાઈવેનો ટોલ ટેક્સ વધ્યો છે. 1 એપ્રિલથી તમામ વાહન ચાલકો પાસેથી વધારેલા ટોલ ટેક્સની વસૂલાત થશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading