શું ખરેખર પોસ્ટમાં જણાવ્યા મુજબ તમામ વસ્તુઓ હજુ પણ મફતમાં મળે છે…? જાણો શું છે સત્ય….

Aapdu Gujrat – ગરવી ગુજરાત 6 કરોડ ગુજરાતી નુ પેજ નામના ફેસબુક પેજ દ્વારા 10 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Share કરી બીજા સુધી પહોચાડવા નમ્ર વિનંતી?? આ પોસ્ટમાં લખાણ સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રિય મિત્રો,જો કોઈને વ્હીલ ચેર, ટોઇલેટ […]

Continue Reading