જાણો તિરુપતિ મંદિરના પૂજારીના ઘરેથી મળેલા સોનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા સોનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીના આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડમાં 128 કિલો સોનુ, 150 કરોડ રોકડા અને 70 કરોડના હીરા મળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

પાક કંપનીના કર્મચારીઓની પ્રોફાઇલનો સ્ક્રીનશોટ તિરૂપતિ મંદિરના પ્રસાદના ઘી સપ્લાયર સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો…

એક કંપનીના કર્મચારીઓના નામનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને તિરૂપતિ મંદિર પ્રસાદ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. સ્ક્રીનશોટ શેર કરીને સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “આ તે કંપની છે જેને તિરૂપતિ મંદિર માટે પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

Continue Reading

તિરૂપતિ મંદિરમાં દૂધ સપ્લાય કરતી ગાયો અંગે કરવામાં આવેલો દાવો કેટલો સાચો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ગાયનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ગાય ને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ગાયની કિંમત 12 કરોડ રૂપિયા છે. જે દરરોજ લગભગ 100 લીટર દૂધ આપે છે. આ પુંગનુર ગાય છે. આ ગાયના દૂધથી જ તિરૂપતિમાં ભગવાનનો અભિષેક […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…

‎ Vidhi Sharma ‎નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अब तिरुपति मंदिर में रविवार को चर्च प्रेयर होगी और तिरुपति की आय अल्पसंखयकों के धर्म विकास हेतु बांटी जाएगी — CM रेड्डी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 218 લોકોએ લાઈક […]

Continue Reading