જાણો અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યાના રામ મંદિરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક ખાસ પ્રકારની ટાઈમ કેપ્સ્યૂલ રાખવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અયોધ્યામાં રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ રાખવાની માહિતી […]

Continue Reading

અયોધ્યા ખાતે રામ મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યૂલ મૂકવાની વાત એક અફવા… જાણો શું છે સત્ય…

The GJ Mail નામના ફેસબુક પેજ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કેમ અયોધ્યામાં રામ મંદિર નીચે પેટાળમાં એક ખાસ ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે ? જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,  કેમ અયોધ્યામાં રામ મંદિરના પેટાળમાં એક […]

Continue Reading