બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા જૂતાનો વીડિયો હાલના સંદર્ભમાં વાયરલ… જાણો શું છે સત્ય…
Hardik Sevara નામના ફેસબુક યુઝર દ્વારા 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હવે બુટ અને ચપ્પલ થી સ્વાગત થવાનુ ચાલુ થઈ ગ્યુ છે… હવે સમજી જવુ જોઈએ…. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શીવરાજસિંહ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર […]
Continue Reading