મહેસાણાના ભાન્ડુ ગામે એક જૂના મકાનમાં હજારોની સંખ્યામાં વીંછી હોવાનો વીડિયો વાયરલ…! જાણો શું છે સત્ય…
Electrical Engineering Information નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વીંછી નો વરસાદ ? મહેસાણાના ભાડુંગામ ખાતે એક જુના મકાન માં વીંછી નો વરસાદ છે? આવુ કયાંય જોયુ નહી હોય તો આવો ભાડુંગામ માં. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]
Continue Reading