શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણ એવું બોલી રહ્યા છે કે, “અમારા ગુરુજીના માથા પર અમે પગ રાખતા હતા.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]
Continue Reading