શું ખરેખર ભારતના તન્મય બક્ષીને ગુગલ દ્વારા 1.25 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર પર નોકરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…
માથા ભારે ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 24 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તન્મય બક્ષી અાને કેહવાય ભારત દેશ નું કોહીનુર ઈન્ટરનેટ ગુગલ કમ્પની મા જોબ માટે સીલેકટ કરવામાં આવ્યો જેનો વાર્ષીક પગાર 1 કરોડ 25 લાખ છે. હજુ મુછનો દોરો ફુટ્યો […]
Continue Reading