શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર ઈવીએમમાં ગડબડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….
આપણી અેકતા આપણી તાકાત. નામના ફેસબુક પેજ દ્વારા 2 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી મોદીના કહેવા પર EVM માં ગડબડ કરવામાં આવી હતી. EVM ની ચીપ બનાવવાવાળી કંપનીના ચેરમેન હતા મુખ્ય ચૂંટણી અધિકારી, મોદીના સચિવ રહી ચૂક્યા છે. આ પોસ્ટમાં એવો દાવો […]
Continue Reading