શું ખરેખર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રો પર હુમલો કરનાર વ્યક્તિ એક મુસ્લિમ સમાજનો હતો….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભીંતચિત્રોને લઈ થયેલા વિવાદના ઘણા બધા સમાચારો સાથે વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે કે, એક વ્યક્તિ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેના ભીંતચિત્રોને તોડવાની કોશિશ કરી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર કેનેડામાં જનમાષ્ટમીનો ઉત્સવ ઉજવાયો ત્યારનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…..

VIRAL #ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘કેનેડા મા ભારતીય તહેવાર જન્માષ્ટમી ની ઉજવણી જોઈ ગર્વ લેવા જેવો છે’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 439 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 98 લોકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર સ્વામિનારાયણના સાધુએ દુષ્કર્મ આચર્યુ હતુ….? જાણો શું છે સત્ય…..

પતુ પરમારના નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી પર લાગ્યો યુવતી પર દુસકર્મ નો આરોપ… દ્વારકા સ્વામિનારાયણ મંદિર ના સ્વામી 70 વૃદ્ધ સ્વામી પ્રેમજીવન સ્વામી એ 21 વર્ષીય યુવતી પર 4 થી 5 વખત ગુજાર્યું દુષ્કર્મ…. સ્વામિનારાયણ મંદિર માં ફરજ બજાવતા સુપરવાઈઝર […]

Continue Reading