શું ખરેખર તાજેતરમાં નરેન્દ્ર મોદીના ગુરૂ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું…? જાણો શું છે સત્ય….
Ratan Ramnani નામના ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, हमारे देश के यशवी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गुरू श्री दयानंद गिरी जी महाराज का देहांत हो गया ॐ शांति। शान्ति शान्ति। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે […]
Continue Reading