જાણો ATM માં ઘુસેલા સાપના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ATM માં ઘુસેલા સાપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભરુચની શ્રવણ ચોકડી નજીક આવેલા કોટક મહિન્દ્રા બેન્કના એટીએમમાં સાપ ઘુસી ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો વિમાનમાં દેખાઈ રહેલા સાપના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં દેખાઈ રહેલા સાપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટમાં લગેજ વચ્ચે સાપ દેખાતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading