નેપાળથી માતા સીતા માટે ઉપહાર લઈને લોકો આવ્યા હોવાની વાત તદ્દન ભ્રામક છે… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો નેપાળનો નથી પરંતુ 9 જુલાઈ 2023ના રોજ ગ્રેટર નોઈડામાં કાઢવામાં આવેલી કલશ યાત્રાનો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ ભગવાન રામની પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે […]

Continue Reading

અશોક વાટિકામાં સીતા માતા જે શિલા પર બેઠા હતા તેને શ્રીલંકાથી અયોધ્યા લાવવામાં આવી..? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જોવા મળી રહ્યા છે. 3:34 મિનિટના આ વિડિયોમાં કેટલાક સંતો વિમાનમાંથી ઉતરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “શ્રીલંકામાં અશોક વાટિકામાં સીતાજી જે શિલા પર બેઠા હતા તે શિલાને […]

Continue Reading