જાણો જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાણીતી ગુજરતી સિંગર કિંજલ દવેની સગાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જાણીતી […]

Continue Reading

વીડિયોમાં દેખાતી છોકરી કિશોર કુમારની પૌત્રી નથી… ખોટા દાવા સાથે વીડિયો વાયરલ…

વાયરલ વીડિયોમાં ગીત ગાતી છોકરી અનન્યા સબનીસ કિશોર કુમારની પૌત્રી નથી. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. “દીવાન હુઆ બાદલ” ગીત ગાતી એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “ગીત ગાતી છોકરી અમિત કુમારની પુત્રી અને કિશોર કુમારની પૌત્રી છે.” […]

Continue Reading