સિક્કિમની તિરંગા યાત્રાનો વીડિયો નેપાળના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય ઝંડા સાથે લોકો રેલી કાઢી રહ્યા છે અને ભારતના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં ભારતના સમર્થનમાં રેલી કાઢવામાં આવી અને ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા.” શું દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા હિમસ્ખલનનો આ વીડિયો છે…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે બનેલી હિમસ્ખલનની ઘટનાનો છે. જેમાં ઘણા સહેલાણીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયાં હતાં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હિમસ્ખલનનો […]

Continue Reading

શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

સરકારી યોજના શેયર કરો. નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શોર કરવામાં આવી હતી. “જો તમારે નોકરી કરવી હોઈ તો તમારો ફોન નમ્બર આપો, અને ભણતર પણ સાથે લખજો ભણતર ની લાયકાત ,,જે આ પોસ્ટને શેર કરશે એને તરત ફોર્મ મોકલવામાં આવશે 0 / 1/ 2/ 3/ 4/ 5 / 6 […]

Continue Reading