શું ખરેખર SBI જામનગરની સિક્કા અને ભાવનગરની દરબાર ગઢ બ્રાંચમાં કેસઆઉટ થયુ….? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SBI જામનગર સિક્કા બ્રાન્ચ, ભાવનગર દરબારગઢ બ્રાન્ચ માં કેશ નથી… ઉઠમણું થવાની તૈયારી છે મિત્રો..બચીને સાચવી ને રહેજો બેંકો હવે ગઈ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ […]

Continue Reading