ઉત્તર પ્રદેશના હરદોઈનો વીડિયો શ્રી ગંગાનગરની બળાત્કાર પીડિતાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય…
રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં, 13 વર્ષની છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને શહેરની વિવિધ હોટલોમાં પાંચ દિવસ સુધી સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 32 માંથી 14 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ પૃષ્ઠભૂમિમાં, હોસ્પિટલના પલંગ પર એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં બે ક્લિપ્સનો કોલાજ છે. ઝાંખી પડેલા વીડિયોમાં, […]
Continue Reading
