શાહીનબાગ આંદોલનમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરના નામે રામ ભક્ત ગોપાલનો ફોટો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ તઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરનો આ ફોટો છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર […]

Continue Reading

શું ખરેખર શાહિનબાગની દાદી પંજાબ-હરિયાણાના ખેડૂતોના વિરોધમાં જોડાયા…? જાણો શું છે સત્ય…

દેશભરમાં ખેડૂતોના આંદોલનને લઈ ભારે ચર્ચા થઈ રહી છે અને ખેડૂતોના સરકાર સામેના વિરોધ પ્રદર્શનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં બંને ફોટોમાં એક વૃધ્ધ મહિલા દેખાઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર ચાર્લી હેબ્દો દ્વારા શાહિન બાગની મહિલાનો મજાક ઉડાવતો કાર્ટૂન બનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

શાહિન બાગના પ્રદર્શનકારીઓ વિરોદ ચાર્લી હેબ્દોના કાર્ટુનને સંબંધિત એક ફોટો સોસિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાર્લી હેબ્દો ફ્રાંસનું એક લેફ્ટ વિંગ વિચારધારા વાળુ રાજનૈતિક સમાચાર પત્ર છે, જે પૈગંબર મોહમ્મદના કાર્ટૂનોને પ્રકાશિત કરવાના વિવાદોમાં રહ્યુ છે. આ પોસ્ટના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો ચે કે, શાહિન બાગમાં સીએએ અને એનઆરસી સામે વિરોધ કરવા […]

Continue Reading

શું ખરેખર કાશ્મીરી પંડિતો દ્વારા શાહીનબાગ ખાતે CAA નો વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ગગો ગુજરાતી નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લ્યો બોલો..ભક્તો હવે ડૂબી મરો, કાશ્મીરી પંડિતો શાહીન બાગ પ્રોટેસ્ટના સમર્થનમાં.. તમે કાશ્મીરી પંડિત વિશે બોલવાનો હક ખોઈ દીધો ભક્તો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કાશ્મીરી પંડિતો દ્વારા […]

Continue Reading

શું ખરેખર જશોદાબેન મોદી CAA નો વિરોધ કરવા શાહીન બાગ પહોંચ્યા…? જાણો શું છે સત્ય…

‎‎‎‎ Hemalata Shetty Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 20 જાન્યુઆરી, 2020  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શાહીન બાગ. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા જશોદાબેનના ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહીન બાગ ખાતે ચાલી રહેલા CAA ના વિરોધ પ્રદર્શનમાં જશોદાબેને હાજરી આપી વિરોધ […]

Continue Reading