ધસમસ વહેતી નદીમાં મગરો વચ્ચે કરવામાં આવેલા બાળકના રેસક્યુનુ શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચંબલ વિસ્તારનો નહિં તેમજ ભારતનો પણ આ વિડિયો નથી, આ ઘટના વર્ષ 2021માં બાંગ્લાદેશના ચાંદપુર નદીમાં બનવા પામી હતી. હાલ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક નદીમાં ડુબી રહ્યો છે અને તેની પાછળ મગરમચ્છને પણ જોઈ શકાય છે. આ વિડિયોનો સોશિયલ મિડિયામાં બહોડા પ્રમાણમાં […]

Continue Reading

શું ખરેખર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક હિન્દી ભાષામાં લખેલી પીડીએફ ફાઈલ ફરી રહી છે. આ પીડીએફ ફાઈલ શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી […]

Continue Reading