મંગલયાનના સફળ પ્રક્ષેપણ પછી ઉજવણી કરતી ISROની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર ચંદ્રયાન-3ની સફળતા તરીકે શેર કરવામાં આવી રહી છે…

આ તસવીર વર્ષ 2014માં મંગળયાનના સફળ પ્રક્ષેપણ પછીની છે. તેને ચંદ્રયાન 3 સાથે કોઈ લેવાદેવા નથી. તાજેતરમાં ઈસરોએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. જેના કારણે દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે. આ અંગેના ઘણા વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં એક તસવીર […]

Continue Reading

શું ખરેખર નાસામાં 35 ટકા અને અમેરીકામાં 12 ટકા વૈજ્ઞાનિકો ભારતીય છે.? જાણો શું છે સત્ય………

ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમેરિકા માં ૧૨% વૈજ્ઞાનિક ભારતીય છે.નાસા માં ૩૫% વૈજ્ઞાનિક ભારતીય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિ દ્વારા પોતાનો પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. તેમજ 40 લોકો દ્વારા […]

Continue Reading