બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો જુનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

બિહારના મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલને તેમની ખુરશી પર બેસાડવામાં આવ્યા નથી, આ ફોટો વર્ષ 2019નો સરદાર પટેલ મ્યુઝિમના ઉદ્ધાટન દરમિયાનનો છે. બિહારના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી નિતિશ કુમારનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખુરશી પર સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા મળે છે. જ્યારે પાસેની ખુરશીમાં નિતિશ કુમાર બેસેલા જોવા મળે છે. આ વિડિયોને […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની બુક “જ્યોતિ પુંજ”માં સરદાર પટેલ વિરૂધ્ધમાં શબ્દો લખાયેલા છે.? જાણો શું છે સત્ય..

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સરદાર પટેલ જુગારી હતા, પત્તે રમતા, કલબ માં જતા..- જ્યોતિ પુંજ પેજ નં:96 મોદી ની કિતાબ માં સરદાર પટેલ વિરુદ્ધ લખાયેલ શબ્દ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]

Continue Reading

હાર્દિકે પટેલે પોતાની ઓફિસમાંથી સરદાર પટેલના ફોટો હટાવી દિધા..? જાણો શું છે સત્ય…..

ગત તારીખ 20 માર્ચના “ફ્રોડ હાર્દિક પટેલ” નામના પેજ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હોય અને તેની પાછળની દિવાલ પર રાજીવ ગાંઘી અને રાહુલ ગાંધીનો ફોટો લગાડ્યો હોવાનું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. અને દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલ દ્વારા સરદાર પટેલના ફોટા હટાવી દેવામાં આવ્યા છે. […]

Continue Reading