શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે…? જાણો શું છે સત્ય…
Jayesh Desai નામના ફેસબુક યુઝર દ્વારા 2 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *In France, compare with our nation. Hunt or Hunted!*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફ્રાન્સનો છે અને તેની તુલના ભારત સાથે કરવામાં […]
Continue Reading