એક ભારતીય યુવકે ગૂગલ હેક કરીને 3.6 કરોડ નોકરી મેળવી હોવાના સમાચાર ખોટા છે…જાણો શું છે સત્ય…
હાલમાં એક બિહારનો એક યુવક ખુબ ચર્ચામાં છે, આ યુવાનેનું નામ ગૂગલ સાથે જોડવામાં આવી રહ્યુ છે. આ મેસેજ ને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઋતુરાજ નામના યુવકને 51 સેકન્ડ માટે ગૂગલ હેક કરીને 3.66 કરોડ રૂપિયાના પેકેજની નોકરી મેળવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, માહિતીની […]
Continue Reading