શું ખરેખર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશતા બાળકોનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ બાળકો બિહાર અને બંગાળના છે, જેમના આધાર કાર્ડમાંથી જાણવા મળ્યું છે કે, તેઓ રજાઓમાં ઘરેથી મદરેસામાં પરત ફરી રહ્યા હતા…. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસની હાજરીમાં કેટલાય સગીર છોકરાઓને ટ્રક માંથી નીચે ઉતરતા જોઈ શકાય છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર જાવેદ અખ્તરે આપ્યું આવું નિવેદન…? જાણો શું છે સત્ય…

Anjali Dharmesh Thakkar‎  નામના એક ફેસબુક યુઝર દ્વારા  11 જૂન, 2019ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, Ab ye firse bhoka??.  જ્યારે પોસ્ટની અંદર જાવેદ અખ્તરના ફોટો સાથે એવું લખવામાં આવ્યું છે કે, मुस्लिम बहुल कश्मीर में हिन्दू पंडितों को घरवापसी नहीं करने दे […]

Continue Reading